હસતા રહો, હસાવતા રહો...
પતિ પત્ની ને : ' સાંભળે છે? ઇજિપ્ત ની એક ફિલ્મ ની સ્ટોરી માં એવું આવે છે કે એક જાદુગર, હિરોઈન ના પતિ ને મુરઘો બનાવી દે છે '
પત્ની: ' એ તો ફિલ્મમાં ને? અમે પરણેલી સ્ત્રીઓ તો રિયલ માં જ પતિઓને મુરઘો બનાવી દઈએ છીએ, અને એ પણ આજીવન !!!!'
😄😄😄😄😄😄😄😄😄😄
ફોરેન માં પતિ ક્રિપ્ટો (ડિજિટલ નાણું) માં રોકાણ કરે છે એ રોકાણ પોતાની પત્ની થી ખાનગી રાખવા માટે કમ્પ્યુટર નિષ્ણાંત ને હજારો રૂપિયા આપીને એમની સેવા ઓનો લાભ લે છે_ સમાચાર
વાંચી ગોટ્યા એ અહીંના કમ્પ્યુટર નિષ્ણાંતને પૂછી જોયું કે મેં મારી ઘરવાળી ની જાણ બહાર ' ખાનગી રોકાણ' કર્યું છે, ને એના રોમેન્ટિક મેસેજ મારા મોબાઇલ માં આવે છે, તો એ ને ખાનગી કેવી રીતે રાખું?'
😄😄😄😄😄😄😄😄😄😄