લાગણી ના ઉમળકા જ ઉમળકા ...
પણ,ખાલી દેખાવ ના જ...
જાણે પાણી ના અઢળક પરપોટા...
માણસો ખુબજ મજાના...
પણ,ખાલી સંવાદના જ...
જાણે લાગણીઓના અઢળક પરપોટા....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111785449

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now