શકુનિની કુટિલતાનો નાહક
વાંક કાઢ મા... હારેલા યુધિષ્ઠિર...
તને પણ કોણે રોક્યો'તો
શ્રી કૃષ્ણને "સાથી" બનાવતાં...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111785302
Ketan Vyas 5 year ago

Khub saras... https://quotes.matrubharti.com/111785281 Plz visit my page.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now