"ભગવાને મને શું આપ્યું છે ?"...
એવી ફરિયાદ ના કર કાલિદાસ...
તેણે તો દરરોજ એક નવી સવાર...
આપી છે, સપનાં પૂરાં કરવા...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111784836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now