આમ ક્યાં કોઈ અમસતું મલકાય છે,
ભીતર ઉઠતી લાગણી મંદ મુસકાય છે
ભરું હું શ્વાસ તારી બાહોમાં તો મળે સુકુંન,
હવે તારા વિના જિંદગી ક્યાં જીવાય છે...

#Alwyas smile😊❤️
✍️Meera soneji

#HugDay

Gujarati Shayri by Meera Soneji : 111784720

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now