Gujarati Quote in Whatsapp-Status by ashish dhamecha

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળવા આવી શકે તો આવજે હવે હું તાણ‌‌ નહિ કરું , મારી મનોદશા ની હવે હું જાણ નહી‌ કરું , ભડકે ભલે બળી જાય મારી ઈચ્છાઓ નુ આ શહેર પણ તારી ગલી માં આવીને હવે હું રમખાણ નહિ કરું , ધરતી ઉપર છું ત્યાં સુધી જોતો રહીશ તારી રાહ પણ ઈશ્વર ને કરગરી ને હવે ‌હુ રોકાણ નહિ કરું , વચ્ચે જે દિવાલ છે એને તુ તારી બાજુ થી તોડજે કેમ કે મારી બાજુ થી હવે હું ભંગાણ નહિ કરું , કીસ્સો રદય નો છે ‌તો રદયમા જ રાખીશ કેમ કે પૂસ્તક મા છાપી ને પ્રેમ નુ વેચાણ નહિ કરું...

Gujarati Whatsapp-Status by ashish dhamecha : 111784702
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now