તારા જ આલિંગનમાં ઓગળે અસ્તિત્વ મારું...
તારું જ આલિંગન મારા સુખ નું સરનામું...
તારા આલિંગન થી કપરી પરિસ્થિતિમાં પણ હું ખીલું...
તારા જ આલિંગન થી બારેમાસ વસંત હું માણું...


Tru...
#HugDay

Gujarati Whatsapp-Status by Tru... : 111784587

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now