શમણાં સઘળાંય હકીકત બન્યાં
પ્રણયના ઉપવનમાં પગલા પડ્યાં
કલરવતી કોયલે વધામણા દીધાં
મહેંકી ને પુષ્પોએ ઓવારણા લીધાં...
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111784157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now