મુજ સ્નેહ નો શણગાર તું , આનંદ નો અવતાર તું ,
મુજ પ્રેમ નો પોકાર તું , હૈયા નો ધબકાર તું ,
તરછોડતું આ જગત આખુ , એક છે સત્કાર તું ,
મુજ હદય નો વિણાતણો છે , મધુરો ઝંકાર તું…..

Gujarati Shayri by Niya : 111783634
Niya 5 year ago

Thank you 😊

Niya 5 year ago

Thank you 😊

Niya 5 year ago

Thank you 😊

Niya 5 year ago

Thank you 😊

gfyu huii 5 year ago

Chat nthi khulti mari subscription nthi Insta use kre?

Kamlesh 5 year ago

વાહ!!! વાહ!!! મસ્ત!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now