તમે ના કરતા પ્રેમ...
મને પ્રેમ કરવા દો...
તમે ના કરતા યાદ...
મને યાદ કરવા દો...
તમે મારા જ છો...
મને ભ્રમ સાથે જીવવા દો.

‌

Gujarati Shayri by Upen zala : 111783326

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now