અલવિદા લતાદીદી
***************
કોયલ જેવી મીઠી વાણીના સુર આજે થંભી ગયા.
સાક્ષાત્ સરસ્વતીની પ્રતિક દેવીના સુર આજે થંભી ગયા.
મીઠીવાણીના સુરથી દેશને પ્રેમ આપનારના સૂર થંભી ગયા .
દેશને ગીતોથી ઘેલું કરનાર દેવીના આજે સ્વર થંભી ગયા .
દિલની સ્નેહભરી ખુશીઓ ભરનારના સૂર થંભી ગયા.
અલવિદા લતાદીદી , દરેકના દિલમાં યાદ બની રહી ગયા.
ભાનુબેન બી પ્રજાપતિ
" સરિતા"
-Bhanuben Prajapati