પડયાં સૌ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનાં ચક્કરમાં,
કોઈક પરણી ગયું,
કોઈક છૂટા પડ્યા તો કોઈક
રડી પડ્યા.
ન જીરવાયો વિરહ જેનાથી
સંકેલી લીધી જીવનલીલા એમણે...
શાને પડવું પાપમાં કરીને આત્મહત્યા,
ભલે છૂટ્યો એક બોયફ્રેન્ડ,
બનાવી જ શકાય બીજો બોયફ્રેન્ડ
😂😂😂
#BoyFriend