એવું નથી કે મારે તમને સ્પર્શવા નથી પણ,

આંખથી થઈ જતું કામ ,

આંગળીઓને આપવું નથી.☺️🤷🏻‍♀️

Gujarati Romance by Parmar Narvirsinh : 111782874

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now