હા !હા! લવગુરૂ
મારા અર્થે ગુરુ એટલે તાકાત, અણ-સમજણ ના દરિયામાં સમજણનું હોડકુ, અંધારામાં દીવો, અરે જ્ઞાનરૂપી ચેતના આથી વધારે હું શું કહું?
હવે પૂછવાનું એ કે આ લવગુરુ તાકાતવર બનાવે કે કમજોર, લવગુરું રૂપી હોડકું ડુબાડે કે તરાવે, અંધારા ને લાવે કે કાઢે, કે પછી જ્ઞાનને ઢાકે?
માત્ર સ્ત્રી અને પુરુષ ને પ્રેમ પ્રકણમાં પાસ કરાવે એ જ લવગુરું શું?
પણ હા કેહવા દો સાહેબ કે લવગુરૂ હોય શકે....
જે માત્ર સ્ત્રી કે પુરુષના આકર્ષણ નું કેન્દ્ર નહિ પણ આખા સમાજ નું કેન્દ્ર હોય. જે સમાજમાં રહી ને દરેકને પ્રેમ અને આદર કરતા શીખવાડે, રોતા ને હસાવે એ જ સાચો લવગુરુ હોય શકે....
મારી વાત પણ દિલથી વાત☝️
LoveGuru 🙌💪
#LoveGuru