👨🏻🦱 બ્રાહ્મણભાઈ દુકાને થી થાક્યાં પાક્યા ઘેર આવ્યાં,
થોડા ફ્રેશ થઈને જમવા બેઠાં.
જમતાં જમતાં 👩🦰પત્નીને કહ્યું, કે....
આજે જમવામાં ટેસ્ટ નથી,
શાક માં કંઈ મજા નથી.
હવે 👩🦰પત્ની ને લાગ્યું ખોટું,
મારી રસોઈની આટલી જ કિંમત ?
👨🏻🦱બ્રાહ્મણ ને પાઠ ભણાવવા 👩🦰પત્ની એ સીધો જ આરોગ્યકેન્દ્ર માં કૉલ કર્યો કે
મારા 👨🏻🦱પતિની તબિયત બરાબર નથી.
એમને જમવામાં ટેસ્ટ નથી આવતો.
🚑 એમ્બ્યુલન્સ આવી અને 👨🏻🦱 બ્રાહ્મણભાઈ ને સીધા જ કોવીડ નાં દવાખાનામાં ક્વોરંન્ટાઈન કરી દીધો.
👩🦰પત્ની એ બદલો લઈ લીધો, ને
ખુશ ખુશાલ,
પણ
મજા તો હવે આવી.
પોતે બ્રાહ્મણ હતાં,
એમ થોડું છોડી દે ?
એમને જ્યારે દવાખાનામાં પૂછયું કે આ બે દિવસ દરમિયાન તમે કોનાં કોનાં સંપર્ક માં આવ્યાં હતા ?
👨🏻🦱 તો ભાઈ એ પતાવી નાખ્યું,
અને કહ્યું,,,,,
👩🦰પત્ની સાથે સાસરીમાં ગયો હતો.
મારાં
સાસુ👵🏻
સસરા👨🦳
સાળો👨🦰
સાળાવેલી🧕
મારી બે સાળી👩🦱🧑🦰
મારા બે સાઢું👲👷♂️
બધાંએ ભેગાં થઈ બહું જ જલ્સા કર્યા.
*************
બધાં જ દવાખાના ભેગા....
👩🦰પત્ની પસ્તાય છે કે કાશ!!!!
શાકમાં જોડે થોડું અથાણું ને સંભારો દીધો હોત ?
એટલે જ કહ્યું કે 👨🏻🦱 બ્રાહ્મણભાઈ સાથે બહું મગજમારી નહિ કરવાની,
એક- બે વિઘા વેચી નાખે પણ
ભલભલાં ને ભાન કરાવી દે.
#LoveGuru