નથી કરવી હવે તને કોઈ ફરિયાદ.
નહીં તો ફરી થાશે રોજ વિખવાદ.
શીખી લીધું છે હવે ચૂપ રહેવાનું,
હવે નથી મળતો પ્રેમથી પ્રતિસાદ.

✒ ઈશા કંથારીયા "સરવાણી"
૩/૨/૨૦૨૨

-Isha Kantharia

Gujarati Shayri by Isha Kantharia : 111782492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now