“અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયા કીધા કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બુદબુદા ઓળખે છે.”

Gujarati Shayri by Umakant : 111782354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now