Gujarati Quote in Poem by PANDYA SAURAV

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલી ગઈ "
ઉડાડી પતંગ ઉચે આકાશ માં જોઈ,
ઉઠ્યો નીંદ માંથી કોઈકના સપના ખોઈ.
એ જ પળે એ રાત ચાલી ગઈ,
હું મારા રસ્તે ને તું તારા રસ્તે ચાલી ગઈ.
સજાવેલ સપના તું ધૂળ માં ખોઈ,
આકાશ માર્ગે તું ચાલી ગઈ.
કુદરત પણ કરામતી છે કંઇક!,
એનાજ ચિત્ર ને એણે જ ફાડી નાખ્યું નઇ!!!
બસ યાદો સાથે વીંટળાઈ ને નીકળ્યો છું કંઇક,
હા હું આમ જ જીવું છું, ઊંચા આકાશમાં જોઈ.

:- SAURAV PANDYA
Mo.9173100386

-PANDYA SAURAV

Gujarati Poem by PANDYA SAURAV : 111782163
New bites

@ Hathab beach.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now