નજર તું ત્યાં ના કર !
જયાં મને ઘા લાગેલ છે.
નજર ત્યાં જ કર
જયાં દેખતું કોઈ નથી.
અંગ ઉપરનો ઘા
માખીઓ જણાવી દે છે.
હૈયે લાગેલ ઘા ક્યાં
કોઈ દેખી શકે છે.
- वात्त्सल्य

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111781801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now