હોંઠ પર થી શબ્દો ગુમ થય જાય ,
ને મન વિચારો માં ગુચાવા લાગે,
આંખ સામે બધું જ હોવા
છતાં ,
કઈ પણ સમજ માં ના આવે ,
ત્યારે સમજવું... કે,,'next week માં exam છે,'
(દરેક વખત પ્રેમ જ ન હોય)
...tinu.v.

-Tinu Vaghela

Gujarati Funny by Tinu Vaghela : 111781528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now