#RepublicDay
નિજ નું લોહી વહેવડાવ્યું,
સર્વ ને સુખી કર્યા.
દેશસેવા કરી એ સૌના માનીતા બન્યાં.
પ્રજાનાં હાથ માં સત્તા સોંપી,
દેશને પ્રજાસત્તાક બનાવી આપ્યો.
વંદન છે એ વીર ને,
જેણે દેશ માટે સજા સહી.

Gujarati Tribute by Punita : 111780660
Ghanshyam Patel 5 year ago

Happy Republic Day Jay Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Pandya Ravi 5 year ago

ભારત માતા કી જય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now