ગર્વ છે દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર ભારતનું છે...
પ્રજાનું, પ્રજા થકી,પ્રજા માટે ચાલતું સાશન છે...
અફસોસ એટલો કે તો પણ પ્રજામાં અસંતોષ છે...
ખાસિયત આપણી તો ખામી પણ આપણી જ છે...
પ્રજાસત્તાક પર્વ એક ઉત્સવ છે પણ ખાલી મનાવવા માટે નહિ...
યાદ રાખવા માટે કે આપણા દેશની જવાબદારી આપણી જ છે...
નથી કરી શકવાના કોઈ મોટા કામ તો કઈ વાંધો નહિ ..
નાના કામો થી દેશપ્રેમ વ્યક્ત કરવાની ની ફરજ આપણી છે..
#RepublicDay