શાંતી સમૃદ્ધી નુ પ્રતીક મારું ભારત
ભાઈ બહેન નુ સન્માન મારું ભારત
બાબા સાહેબ નુ સંવિધાન મારું ભારત
ભગત સિંહ રાજગુરુ નુ બલિદાન મારું ભારત
એટલે જ તો કહું છું પ્યારું છે મારું ભારત

-Sankhat Nayna

Gujarati Shayri by Sankhat Nayna : 111780495

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now