આકાશ જેવડું વિશાળ ફલક
સહજમાં મળ્યું 'લ્યા પતંગ તને
તો યે ગળે લગાડી ગળુ કાપવાનું...
ભૂંડા... કોણે શીખવ્યું તને...?

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111780157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now