થોડો ગુસ્સેલ છે પણ મારો છે,થોડો અડિયલ છે,
સ્વભાવ ભલે તિખો, પણ ખૂબ જ પ્યારો છે,
અટપટો પણ પ્રેમ થી ભરેલો સંબંધ જ અમારો,
ભલે હું એને પસંદ ના હોવ પણ એ માંરો છે ,
અને હું ફક્ત એની.. 💞

English Blog by Kishu : 111780146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now