જીવન માં આટલુ કરી તો જો
***********************
કાચી માટીની આ કાયા ને ઘણી નિખારિ થોડી અંતરાત્મા ને તો તું નિરખી તો જો મહેલો ને પ્રકાશિત ઘણા તે કર્યા અંતરાત્મા માં જ્ઞાન નો પ્રકાશ કરિ તો જો દુનિયા ની ઓળખ ઘણી તે કરી તું ખુદ ના ભીતર ની ઓળખાણ કરી તો જો
જીવન માં નામ અને સોહરત ઘણા તે કર્યા તું થોડા સતકર્મ કરી તો જો પદ, પ્રતિષ્ઠા તું ઘણી કમાણો થોડી દુઆ ઓ થી પુણ્ય ની કમાણી કરી તો જો મહામુલો આ માનવ દેહ મળ્યો છે તો માનવતા ના કાર્ય તું કરી તો જો*×**×***
-જય ગુરુદેવ🙏
Dr. Anil Mistri
YouTube Channel Bhramgyan