વિરહ ની વેદના હતી એની માયા ની એની જાણ હતી રાધા કામણગારી આંખો માં સમાણી હતી છતાંય ગોપીઓ ને ઘેલી કરી હતી ચેલ ચોગાળો નંદનો લાલો એકલી રાધા ને મૂકી હતી વૃંદાવનની શેરીમાં કૃષ્ણ ની યોદોને એ સમેટી રહી હતી

-Dina Mewada

Gujarati Shayri by Dina Mewada : 111779562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now