નવા લગ્ન કરેલું યુગલ બગીચામાં ફરવા નીકળે છે.
એવામાં અચાનક એક કુતરો એની તરફ દોડતો દોડતો આવ્યો.
એને લાગ્યું કરડી જશે. પત્ની દેકારો કરવા લાગી.
બીજો કોઈ રસ્તો ન હોવાથી પતિએ પત્નીને ઉઠાવી લીધી જેથી કુતરો એને કરડે પણ એની પત્નીને ન કરડે.
કુતરો પાસે આવ્યો, ઘડીક ભોક્યો અને પછી ચાલ્યો ગયો..
પતિને થયું, હમણાં મને ગળે લગાડશે પણ જેવી પત્નીને નીચે ઉતારી, પત્ની બોલી : ''મે આજ સુધી સાંભળ્યુ છે કુતરાને ભગાડવા લોકો પથ્થર કે લાકડી ઉપાડે છે. તમે તો મને ઉપાડીને ઘા કરવાના હતા. આવો ગાંડો માણસ પેલીવાર જ જોયો..😘"
*શિક્ષા-મૉરલ:-*
લગ્ન કરેલા લોકોને એની પત્ની પાસેથી ક્યારેય વખાણની આશા રાખવી જ જોઇએ નહી 💥
😂👊🏻😂😂😂😂