પ્રવાસી પક્ષી બનીને જીવવું સહેલું કયાં છે.
વતન છોડી પરદેશ જવું પણ સહેલું કયાં છે.
જોયેલા સપના પુરા કરવા અઘરા લાગે હવે,
કોવીડ ,ઓમિક્રોન મહીં જીવવું સહેલું કયાં છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111778754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now