Gujarati Quote in Poem by Shital Goswami

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પેહલા કઈ હતું નઈ
પણ હવે કંઇક છે...
થોડા સમય પછી લાગ્યું
કંઇક થશે કે શું
સમય જતાં થયું કે
હા... કઈક થશે તું
હવે સમય પણ
ક્યારે જતો રહે છે
ખબર નઈ
કેમ કે હવે જે છે એ બધું તું જ છે ......
Yash Krupa
-Shital Goswami Krupali

Gujarati Poem by Shital Goswami : 111778719
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now