નિખર્યો છે રંગ આજે આકાશ નોયે,
તન્મય છે આજે સહુ પતંગમાં,
દોરો કાચો ન પડે સંબંધમાં,
ધ્યાન રાખજો આજે સહુ પતંગના સંગમાં.
Happy Uttarayan
-𝓟𝓾𝓷𝓲𝓽𝓪

Gujarati Poem by Punita : 111777740

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now