*બધા ધક્કા ખાતા રહ્યા દસ્તાવેજના ચક્કરમાં*
*ખબર નહોતી કે આ જિંદગી તો લીઝ પર મળી છે...✍🏻*
*દુઃખી થવું મતલબ..*
*ઈશ્વરની વ્યવસ્થા પર શંકા કરવી...*
*હંમેશા ખુશ રહેા....*
_*”કાયમ આનંદ માં રહેવા માટે... સુવિધાઓ નહિ પણ સમજણ ની જરૂર છે..."_*
*શુભ સવાર.......*