ખરાબ સમયમાં ખભા પર મુકેલો હાથ સારા
સમયે પાડેલી તાલી કરતા વધુ કિંમતી છે.

છોડવું હોય તો તમારા ઘમંડને છોડો,
સંબંધ છોડીને આજ સુધી કોઇ સુખી નથી થયું.

આ દુનિયામાં પોતાના જ શીખવાડે છે,
કે પારકા કંઇ રીતે થવું.

🙏

Gujarati Quotes by Umakant : 111777040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now