વ્યક્તિ ગમે તેટલો ધનવાન હોય,
તેની પાસે ગમે તેટલા માણસોની ફોજ હોય
પરંતુ,
એ બધા જ માણસો તે વ્યક્તિની સામે,
અદબવાળી, ને અંતર જાળવીને વાત કરશે.
કોઈ એક બે વ્યક્તિ એની પાસે એવા પણ હોવા જોઈએ, જે સામે ઊભા રહીને નહી, તે એમની બાજુમાં બેસીને વાત કરી શકે.
જુઓ યુટ્યુબ શોર્ટ્સ
https://youtube.com/shorts/EAPniwkfXu4?feature=share