કેમ છો મારાં વહાલાં વાચકો,
2021 ને વિદાય આપીને 2022 નું નવું વર્ષ આપ સહુનાં જીવનમાં ખુશી, સુખ, સમૃદ્ધિ અને તંદુરસ્તી અને અને કોરોનાના કપરાં સમયને પડકાર આપીને એને હંમેશા માટે સહુનાં જીવનથી દૂર કરી દે એવી ઈશ્વરને પ્રાર્થના.
**HAPPY NEW YEAR **
ડૉ. રિધ્ધી મહેતા " અનોખી "