લોખંડ ને ઓગાળીને રાખતો તલવાર જે ભેઠમાં,
એક અરધાસે ભુપતે સામ્રાજ્ય સોંપ્યું આ વતનને.
શોર્યતાની સાથે ત્યાગ વહેતું છલોછલ લોહીમાં,
દીધું રજવાડું દાનમાં રાખવા અખંડિત આ વતનને.
છે ગર્વ મને ક્ષાત્ર ધર્મે જે આપી દે આયખું માંગતા,
ભૂમી ને આપે એમાં ક્યાં નવાઈ શૂરવીર દીધાં આ વતનને.
અમૃત વચન નર ના