એક એવી પણ , અનમોલ પળ હોય..😍
તારા હદયે ❤️કાન ધરીને,
તારા હ્દય ના સ્પંદન માં
મેં મારુ જ નામ સાંભળ્યું હોય....🤗
આંખ પલક ઝપકાવવા નું ભૂલી ને,😇
તારી જ આંખો માં પરોવાયેલી હોય...👩❤️👨
તારા ખોળામાં માથું મૂકીને,☺️
હ્દય પણ ,એક ધબકાર ચૂકી જતું હોય...💗
-Anurag Basu