Gujarati Quote in Poem by Tru...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરળતા ની વ્યાખ્યા સરળ નથી હોતી...
આ દુનિયામાં કોઈ ની કદર નથી હોતી...
ગમી જાય તો પ્રશંસાની ખોટ નથી હોતી...
ને ના ગમે તો થોડી મીઠી નજર નથી હોતી ...
વાહ વાહમાં પાછાં પગલે દોડ નથી હોતી...
ને દોડ્યા પછી સફરની મોજ નથી હોતી...
દેખાવી દુનિયાની રોકટોક નથી હોતી...
ને સંસ્કારોની ઓછી કિંમત નથી હોતી...
દુઃખની વચાળે મિત્રની પીઠ નથી હોતી...
ને સુખમાં ટોળાઓ ની ક્યાંય કમી નથી હોતી...
અહંમ માં ડૂબેલા માણસ ને ખપત નથી હોતી...
ને ઇશ્વરને પાસે કોઈની વસિયત નથી હોતી...
-Tru...

Gujarati Poem by Tru... : 111770291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now