Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં બે પ્રકાર ના મિત્ર હોય;
1. જે Hi લખીને ગાયબ થઈ જવા વાળા,
2. Bye લખીને દોઢ કલાક માંથૂ ખાવા વાળા

અમુક friend એટલા હરામી હોય છે આપણે એમનો ફોન કોલ ના ઉપાડીએ તો બીજાના ફોનથી કોલ કરે..

ભગવાન કરે મારી એમની દોસ્તી એટલી ગાઢ બને ,
છોકરી જોવા તું જાય ને લગ્ન મારા થાય,
ઑફિસમાં મહેનત તું કરે ને પ્રમોશન મારું થાય,
રોડ વચ્ચે માર તને પડે ને વાંક મારો હોય..

હા !! પણ દોસ્ત જ્યારે રિસાઈ જાયને તો મનાવી લેજો,
કારણકે એ પાપીને આપણા બધા રાઝની ખબર હોયછે ,
ગમે ત્યારે ટેલિકાસ્ટ કરી દેશે ..

મરી ગયેલ માણસ જીવતો થાય એવું માની લવ, પણ મારા દોસ્તો સુધરી જાય એ ના મનાય

આ તો ખાલી વ્યંગ હતો દોસ્તી પર 😊
આવા દોસ્ત મળે એજ ઘણાં નસીબદાર હોયછે,

દોસ્ત તારા હદયમાં અમને ઉંમરકેદ મળે,
ભલે થાકે બધાજ વકીલ તો યે જામીન ના મળે.

એક સારો મિત્ર જિંદગીમાં એક કોચ સમાન હોયછે,
જે આપણ ને બતાવે છે કે ક્યાં સમયે કયો દાવ રમવો !!

મારી પોસ્ટ માત્ર એક કાલ્પનિક હોયછે, એ વ્યકિતગત રીતે ના મારા, કે કોઇનાં જીવન સાથે સંકળાયેલ નથી,માત્ર વિચારોની આપ લે, so please Don't mind

cp

Gujarati Blog by Krishna : 111770185
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now