પરોપકાર એજ જીવન.
પરોપકાર કરવાથી પારકા પણ પોતાના બને છે.
જીવનનો સાચો આનંદ અહીથી પ્રાપ્ત થાય છે.
વગર દવાએ, માનસિક અને શારીરિક સુધારો પ્રાપ્ત થાય છે.
અન્ય લોકો માન આપતા ને અનુકરણ કરતા થાય છે.
ઈશ્વરની નજરે, ખરા મનુષ્ય અવતારની ફરજમાં આજ આવે છે.
જીવનફેરો સાર્થક કરી, પુણ્ય કમાવવાનો આનાથી અધિક સારો અને સાચો રસ્તો બીજો કોઈ નથી.
જૂઓ યુટયુબ શોર્ટ્સ
https://youtube.com/shorts/SWJ2qtRaVwo?feature=share