" માઈક્રોફિક્શન "
" ક્યાં છે? "
મનની મુરાદ બર ન આવતા પશી બેન બાધા છોડતાં પહેલાં માથું પટકી પટકીને રોઈ ઉઠયા. ત્યાં હાજર રહેલા પુજારીએ પૂછ્યું, તો કહે " આ પત્થરમાં પ્રાણ પુરનારને શોધી લાવો " મારા પ્રાણવાન પતિને પથારીએથી ઊભા કરી હરતાં ફરતાં કરવા છે.
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી