Gujarati Quote in Microfiction by Jatin Bhatt... NIJ

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માઈક્રોફિક્શન:



*વાસ્તુશાસ્ત્ર*



ઘરમાં વાસ્તુશાસ્ત્રી આવ્યા હતા,
આ જગ્યા એ આ લગાવો, આ જગ્યા એ તાંબાનો તાર મારવો પડશે,
ઉપર આ ફોટો લગાવો,
એવી બધી સૂચના આપતા હતા,
અને છેલ્લે જતાં જતાં કહ્યું કે ઘરમાં જે નકામી ચીજ વસ્તુઓ હોય તેનો નિકાલ કરી જ દેજો તો જ ઘરમાં સુખશાંતિ અને સમૃદ્ધિ આવશે,
અને આવું સાંભળી ઘરડા પતિ પત્ની ની લાચારીભરી નજર એકબીજા પર ગઈ.....

.
.
.
.
.




જતીન ભટ્ટ ( નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com

Gujarati Microfiction by Jatin Bhatt... NIJ : 111760442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now