🙏🌹🙏
રાત્રે મોડા ઘરે આવ્યો તો પત્નીએ ખાવામાં દૂધ રોટલી તૈયાર રાખી હતી તો *"મેં" નાના નાના ટુકડા કરીને દૂધમાં નાખ્યા* અને *તેનો ફોટો પાડી "ફેસબુક પર અપલોડ"* કરી દીધો અને *ટાઈટલમાં* લખ્યું *"યમ્મી મિલ્ક ચપાટી."*
*સવારે ઉઠીને "ફેસબુક ચેક"* કર્યું તો *"મેં" સપનામાં* પણ નહોતું *વિચાર્યું* એટલી *લાઈક* મળી અને એનાથી *વધારે આશ્ચર્ય* એ હતું કે *ઢગલાબંધ લોકોએ તેની "રેસિપી" વિશે પૂછ્યું* હતું.
એ પોસ્ટ પર આવેલી *કોમેન્ટ* વાંચ્યા પછી તો *મારી આંખોમાં અંધારું જ છવાઈ ગયું.*
🤦🏻♂️🤦♂️🙇🏿♂️🙇🏿♂️🙆♂️🙆♂️
👇🏼👇👇👇
1) *દૂધ "ગાય"નું* કે *"ભેંસ"નું* લેવાનું?
2) *રોટલી હાથથી તોડીને "ચોળવા"ની* કે *"ગ્રાઈન્ડર"માં?*
3) એક *રોટલી* માટે *"દૂધ" કેટલું લેવાનું?*
4) *દૂધમાં "ખાંડ"ની* જગ્યાએ *"ગોળ" નાંખી* શકીએ?
5) એક *રોટલી* માટે *"ખાંડ" કેટલી ચમચી* નાખવાની?
6) *"દૂધ ઠંડુ"* લેવાનું કે *"ગરમ?"*
7) *રોટલી* ના બદલે *પાંવ* ચાલશે?
8) શું *રોટલી તાજી* હોવી જોઈએ કે *વાસી* ચાલશે?
અને
કેટલાક *શિક્ષિત Ph.D*. લોકોની *કૉમેન્ટ્સ* તો *ભગવાન માફ* કરે.
9) *રોટલી માટે લોટ* તૈયાર લેવાનો કે *ઘઉં દળાવીને* લેવાનો છે?
🤔🤔🤔🤔
10) *રોટલી રૂમાલી* લેવાની કે *ફુલકા?*
🙄🙄🙄🙄
11) *રોટલી "પોતે જ" બનાવવાની* કે *રસોઈ* કરવાવાળી *બાઈ* બનાવે તો ચાલશે?
અને
એકે તો *"હદ જ"* કરી દીધી
12) *રોટલી "પતિ" બનાવે* તો ચાલશે?
મોજમાં રે'વું
😆🤪😃😝😅😭😂
💃🏻💃🏾💃🏾💃🏾
🙈🙈🙈🙈