चिता चिंता समाप्रोक्ता, बिंदुमात्रं विशेषता।
सजीवं दहते चिंता,
निर्जीवं दहते चिता॥
ભાવાર્થ -- "ચિતા" અને "ચિંતા" આ બે શબ્દોમાં આમ તો માત્ર એક ટપકા (અનુસ્વાર) નો જ ફેર છે, પણ ચિતા માત્ર મૃત મનુષ્ય દેહને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતાં મનુષ્ય દેહને.
🙏મંગળમય મંગળવાર!🙏