ઉણપ છે માનવમા, છે ઇર્ષા ઘણી
આગળ વધવા બીજાને પછાડે,
કામ કરવા બીજાને રમાડે,
ના સમજે તે આ, કર્મની માયાજાળ છે મોટી
આજે ખોટું, તો સાથે ખોટું
ભુલેલો છે માનવ, છુપાવે છે મનમાં
ના કરે સ્વીકાર કદી,
સત્ય એક સાચું, ના કદી છુપાઇ શકે
કરે સ્વીકાર, તો બને સજજન માનવ..
મનોજ નાવડીયા