આંખ છે થોડી નમ , પણ શબ્દો માં વજન રાખજે .
વીતેલી ક્ષણ છે જોરદાર , સ્મરણો એ અકબંધ રાખજે
ઓળખે છે તું પોતાને , બસ એટલો મન પર વિશ્વાસ રાખજે .
શરમ ને મન માં ,પણ વાત માં થોડો મરમ રાખજે .
ભૂલવા શુ કામ પ્રણય સ્વપ્ન , એ અહીં જ છે નો ભરમ રાખજે.
- Nidhi Mehta🖋️❤️