Keep the entrance door small, so who could enter by bending down is only our person.
***
ઘરનો દરવાજો નાનો જ રહેવા દો સાહેબ,
જે નમીને અંદર આવી ગયો, સમજી લો એ કોઈ આપણું છે..
(unknown author).
***
What you like, you do is fondness,
What you do that others like is a service,
And others' work you do as you would do your own work is meditation.
***
*પોતાને ગમે એવું કામ કરવું એ શોખ,*
*બીજાને ગમે એવું કામ કરવુ એ સેવા,*
*બીજાનું કામ પોતાને ગમે એવું કરવુ તેનું નામ સાધના !*
(unknown author).
*****