બેસાડ્યા બાપા ઘરે માટીના,
જીવતા બાપા મન મુંજાય.
એક ચા બનાવી-દેવી આકરી લાગે,
ગારાના બાપને મેવા ધરાય!
પૂજો ભલે માટી નાં દેવ..
પણ ખૂલ્લી આંખે જોજો ક્યારેક...
જેમ શ્રદ્ધા છે એ પત્થરમાં ..
એવોજ પ્રેમ હશે જો અંગતમાં..
તો વગર પૂજા એ પામશો સ્વયં દેવાધિદેવ..।।🌷🙏!!