Not easy to translate in English, due to the use of the same word for 'killing a person' and 'applying a brake', in Gujarati.
***
This is a beauty of vernacular languages.
***
એક મહિલા ડ્રાઇવિંગ ટેસ્ટમાં ત્રણવાર નપાસ થઈ, ચોથીવાર ટેસ્ટ આપવા ગઈ. તેને પૂછવામાં આવ્યું, કે તમે ગાડી ચલાવી રહ્યા છો અને સામે પતિ અને ભાઈ આવી જાય તો શું મારશો?
મહિલાએ જવાબ આપ્યો કે પતિને...
ઈન્સ્ટ્રક્ટરે કહ્યું, મેડમ કેટલીવાર કહેવાનું કે બ્રેક મારશો...તમે કાયમ ખોટો જ જવાબ આપો છો.
(unknown author).
*****