Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

... 🌸🌹ધીરજવાન 🌹🌸
માણસનુ સાચુ જ્ઞાન ધીરજ છે
ધીરજવાન સત્ય ગ્રહણ કરી શકે
રહેણી અને કરણીમા રહિ શકે
જીવતા મરી જાણે તે મરજીવા છે
શબ્દ પુરૂષને જાણનારો નર હોય
એ આનંદ સ્વરૂપને પામી શકશે.
🌸🌹બ્રીજ 🌹🌸

Gujarati Religious by બાબા સત્સંગી : 111747942
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now